ભગવાનભાઈ કછોટ છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેનું તેને ખૂબ સારું પરિણામ મળે છે
ખાસ તો ભગવાનભાઈ ની વાત એટલા માટે કરવી છે કે પોતે જેટલું પોતાના ખેતરમાં પકવે છે એટલું જ પોતે પોતાની રીતે માર્કેટિંગ કરી દે છે
ભગવાનભાઈ પાસે દેશી ગાયો છે બળદો દ્વારા પણ ખેતી કરે છે અને ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરે છે
ખાસ મને લાગે છે કે તમામ ખેડૂત મિત્રોએ ભગવાનભાઈને એકવાર અવશ્ય મળવું જોઈએ
ભગવાનભાઈ ને ક્યારેય પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટ્યું નથી અને પોતે મગફળી મગ અડદ ઘઉં ચણા અને શેરડી જેવા પાકોનું વાવેતર કરે છે
જે ખેડૂત શિરડી માંથી ગોળ બનાવી શકતો હોય અને માર્કેટિંગ કરી શકતો હોય તો તે પછી અન્ય ચીજ વસ્તુઓ તો સરળતાથી વેચાણ કરી શકે છે
#youtube #wheat #fertilizer #youtubeshorts #farming #weeding #naturalfarming #nature #sugarcane #jaggery